Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

એસ.જયશંકરની ભારતના વિદેશ મંત્રી તરીકેની નિમણૂકને અમેરિકામાં આવકાર : ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ હ્યુસ્ટન સહીત અગ્રણી કોમ્યુનિટી મેમ્બર્સએ તેમની વિદેશ સચિવ તરીકેની ઉજ્જવળ કામગીરી યાદ કરી

હ્યુસ્ટન : પૂર્વ વિદેશ સચિવ શ્રી એસ.જયશંકરની ભારતના  વિદેશ મંત્રી તરીકેની નિમણૂકને અમેરિકામાં આવકાર મળ્યો છે. ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ હ્યુસ્ટન સહીત અગ્રણી કોમ્યુનિટી મેમ્બર્સએ તેમની વિદેશ સચિવ તરીકેની ઉજ્જવળ કામગીરી યાદ કરી તેમની નિમણૂકને બિરદાવી હતી.તેમણે  2015 થી 2018 ની સાલ દરમિયાન વિદેશ સચિવ તરીકે યાદગાર કામગીરી બજાવી હતી.

(7:54 pm IST)
  • જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST

  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST