Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

દુબઇમાં ઇન્‍ડિયા કલબ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીની શપથવિધિનું લાઇવ પ્રસારણ કરાયું: ભારતના રાજદૂત સહિત વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત સ્‍થાનિક ભારતીયોએ સતત બીજી ટર્મમાં મોદીના આગમનને વધાવ્‍યું

દુબઇઃ દુબઇમાં ઇન્‍ડિયા કલબ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના શપથવિધિ સમારોહનું ૩૦ જુન ૨૦૧૯ના રોજ લાઇવ પ્રસારણ કરાયું હતું. જેમાં દુબઇ ખાતેના ભારતના રાજદૂત શ્રી વિપુલ સહિત વિશાળ સંખ્‍યામાં ભારતીય મૂળના નાગરિકોએ હાજરી આપી હતી.

આ તકે ભારતના રાજદૂત શ્રી વિપુલએ શ્રી મોદીના બીજી ટર્મમાં આગમનથી બંને દેશો વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ વનશે તેમ જણાવ્‍યું હતું.

 

(9:24 pm IST)