Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

UAE માં મોદીની શપથવિધીનો જશ્ન :અબુધાબીના આઇકોનિક ટાવર ઉપર મોદીની તસ્વીર

અબુધાબી : ભારતના વડાપ્રધાન તરીકે  શ્રી નરેન્દ્રભાઈ મોદીની બીજી ટર્મમાં સોગંદવીધીનો જશ્ન UAE સરકારે પણ મનાવ્યો છે.જે મુજબ  અબુધાબીના આઇકોનિક ટાવર ઉપર મોદીનો ફોટો મૂકી બંને દેશોના ધ્વજ લહેરાવી ખુશી વ્યક્ત કરી છે.

(12:02 pm IST)