Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

‘અમેરિકન રેડક્રોસ બ્‍લડ ડ્રાઇવ': હાર્ટ ટુ હાર્ટ દ્વારા સ્‍પોન્‍સર બ્‍લડ ડ્રાઇવ ૧૯ મે ૨૦૧૮ના રોજ પિસ્‍કારાવે ન્‍યુજર્સી મુકામે

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ‘હાર્ટ ટુ હાર્ટ' યુ.એસ.માં હાર્ટ ટુ હાર્ટ દ્વારા સ્‍પોન્‍સર અમેરિકન રેડક્રોસ બ્‍લડ ડ્રાઇવનું આયોજન ૧૯ મે ૨૦૧૮ના રોજ કરાયું છે.

એઇમ્‍સ એજ્‍યુકેશન બિલ્‍ડીંગ ૪પ૦૦, ન્‍યુ બ્રન્‍સબીક એવ, પિસ્‍કારા વે ન્‍યુજર્સી મુકામે સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્‍યા દરમિયાન યોજાનારા બ્‍લડ ડ્રાઇવમાં એપોઇમેન્‍ટ મેળવવા શ્વફૂફુણૂશ્વંતતણુશ્રંફુ.ંશ્વ સ્‍પોન્‍સર કોડ ત્ર્૨ત્ર્ ટાઇપ કરવા અથવા કોઇ સવાલ હોય તો કોન્‍ટેક નંબર (૭૩૨) ૪૪૭-૮૫૧૫ દ્વારા સંપર્ક સાધવા શ્રી અમુલ પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(11:39 pm IST)