Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

''વિઝનરી ઓફ ધ ઇયર એવોર્ડ'': યુ.એસ.માં સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ દ્વારા અપાતા એવોર્ડ માટે ફાઇનલીસ્ટસની યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સરૂ જયરામનને સ્થાન

સાન ફ્રાન્સિસ્કોઃ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલએ ૨૨ ફેબ્રુ.ના રોજ ઇન્ડિયન અમેરિકન મહિલા શિક્ષણશાસ્ત્રી તથા સોશીઅલ એકટીવીસ્ટ સુશ્રી સરૂ જયરામનનો પાંચમાં વાર્ષિક વિઝનરી ઓફ ધ ઇયર એવોર્ડ માટે ફાઇનલીસ્ટસની યાદીમાં સમાવેશ કર્યો છે.

૪૩ વર્ષીય સુશ્રી જયરામનએ મહિલાઓ તથા અશ્વતે પ્રજાજનો પ્રત્યે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં જોવાતા ભેદભાવ સામે અવાજ ઉઠાવવાની કામગીરી કરી છે. જેઓને વળતર ઓછુ મળે છે તેમજ આશ્રય સ્થાનનો પણ મોટા ભાગે અભાવ જોવા મળે છે.

(8:47 pm IST)