Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

દુબઇ સ્થિત ભારતીય મૂળના 32 વર્ષીય યુવાન શિબિન થોમસની આત્મહત્યા :જુમેરાહ કોલેજમાં કામ કરતા હતા : આત્મહત્યાનું કારણ જાણવા પોલીસની મથામણ ચાલુ

દુબઇ : દુબઈની જુમેરાહ કોલેજના વહીવટી વિભાગમાં કામ કરતા ભારતીય મૂળના 32 વર્ષીય યુવાન શિબિન થોમસએ આત્મહત્યા કરી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમનો મૃતદેહ સ્ટેશનરી ડિપાર્ટમેન્ટમાં ટીંગાતો જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.તેમની આત્મહત્યાનું કારણ જાણી શકાયું ન હોવાથી પોલીસ તપાસ ચાલુ છે.

(11:45 pm IST)