Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુ.એસ.ની હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ માટે કોલેજ એડમિશન અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાશેઃ ૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ ICC તથા USEazyના ઉપક્રમે યોજાનારા ફ્રી સેમિનારમાં સુશ્રી લીના ઇ વકતા તરીકે હાજરી આપશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૮ થી ૧૧મા ગ્રેડમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ તથા તેમના પરિવારજનોને કોલેદ એડમિશન અંગે માર્ગદર્શન આપવા ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે.

૧૦ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ બપોરે ૩ વાગ્યાથી ૫-૩૦ કલાક સુધી ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર તથા uceazyના સંયુકત ઉપક્રમે યોજાનારા આ સેમિનારનું સ્થળ ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ૫૨૫, લોસ કોચીસ સ્ટ્રીટ મિલ્પીટાસ કેલિફોર્નિયા રાખવામાં આવ્યું છે. જેમાં હાઇસ્કૂલ કોલેજ કાઉન્સેલર સુશ્રી લીના ઇ વકતા તરીકે હાજરી આપશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:43 pm IST)
  • હરીયાણાના સી.એમ. ખટ્ટરની હાજરીમાં આશાબેન પટેલ ભાજપમાં જોડાશે : ઉંઝામાં આજે સમર્થકો સાથેની બેઠક બાદઃ આશા પટેલ જાહેર કરશે નિર્ણય સમર્થકોની બેઠકમાં ભાજપના ટેકેદારો - કાર્યકરો પણ રહેવાના છે હાજરઃ આશા પટેલ કાલે જોડાઇ શકે છે ભાજપમા વર્તુળોમાં ભારે ચર્ચા access_time 3:03 pm IST

  • મુલાયમસિંહના નજીકના મનાતા પૂર્વ મંત્રી પર આવકવેરા વિભાગની કાર્યવાહી :અખિલેશ યાદવે શિવકુમાર રાઠોરને પોતાની સરકારમાં રાજ્યમંત્રી બનાવ્યા હતા ;શિવકુમાર રાઠોર મુલાયમસિંહના નજીકના મનાય છે access_time 1:17 am IST

  • ઉત્તરપ્રદેશની નોઇડા મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગઃ ૨૦થી વધુ લોકો ફસાયા હોવાની આશંકાઃ હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બચાવવાની કામગીરી શરૃઃ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે access_time 3:14 pm IST