Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

'' રોઝ પરેડ '' અમેરિકામાં ૧ જાન્યુ. ર૦ર૦ ના રોજ યોજાયેલી પરેડમાં શીખ ફલોટનો દબદબો

અમેરિકામાં નવા વર્ષના પ્રથમ દિવસે યોજાતી રોઝ પરેડમાં શીખ ફલોટ આગવું સ્થાન ધરાવે છે. જેમાં ફૂલોના શણગાર સાથે શીખ ધર્મનો સંદેશ પાઠવવામાં આવે છે.

તાજેતરમાં ૧ જાન્યુ. ર૦ર૦ ના રોજ યોજાયેલી પરેડમાં 'પ્લાનીંગ સીડસ ઓફ હોપ' ના થીમ સાથે જોડાયેલા શીખ સમૂહે તેમના દાઢી, પાઘડી, સહિતના પ્રતિકો સાથે શીખ ધર્મના સિદ્ધાંતો દર્શાવ્યા હતા. તથા ભાઇચારા અને પ્રેમની લાગણી વ્યકત કરી હતી.

(8:45 pm IST)