Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

"ગ્લેમર વુમન ઓફ ધ ઈયર 2018 ": અમેરિકાના ગ્લેમર મેગેઝીને બહાર પડેલી યાદીમાં કેલિફોર્નિયાના ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ સ્થાન મેળવ્યું

 

ન્યુયોર્ક : અમેરિકાના ગ્લેમર મેગેઝીને 12 નવે.ના રોજ બહાર પાડેલી "ગ્લેમર વુમન ઓફ 2018 " યાદીમાં  કેલિફોર્નિયાના ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત અભિનેત્રી વાયોલા ડેવિસ,મોડેલ ક્રિસી ટેઇન,જજ રોઝમેરી એવિલિન,સહિતની મહિલાઓને સ્થાન અપાયું છે.તેવું unn દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)