Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવી રહેલા વિદેશીઓની સંખ્યામાં વધારો નોંધાયો : કાંટાળી વાળ અને કાદવ ઉપરથી પસાર થઈને સાન ડીએગોમાં પ્રવેશ્યા

 સાન ડિએગો : અમેરિકામાં ગેરકાયદે ઘુસી રહેલા વિદેશીઓને રોકવા માટે કાંટાળી વાળ,પોલીસ બંદોબસ્ત સહિત કડક વ્યવસ્થા કરાઈ હોવા છતાં મંગળવારે ઘૂસ્ણખોરોની સંખ્યામાં થોડો વધારો નોંધાયો હોવાનું યુ.એસ.બોર્ડર પ્રોટેક્શન વિભાગે જણાવ્યું હતું ગેરકાયદે પ્રવેશેલા વિદેશીઓને ટ્રકમાં બેસાડીને લઇ જવાયા હતા જેઓને ક્યાં લઇ જવાયા તે જણાવાયું નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)