Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમેરિકાના ન્યુયોર્કમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની અછત : પ્રેસિડન્ટ ટ્રમ્પએ એક હજાર મિલ્ટરી તબીબોની ફોઝ ઉતારી દીધી : આગામી સપ્તાહ ખતરનાક હોવાનું મંતવ્ય

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં વધી રહેલી કોરોના વાઇરસની ખાના ખરાબી વચ્ચે વર્તાઈ રહેલી સ્વાસ્થ્ય કર્મચારીઓની અછતને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ટ્રમ્પએ હવાઈ અને નૌસેનાના એક હજાર જેટલા તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ફોઝ ન્યુયોર્કમાં ઉતારી દીધી છે.તેમણે જણાવાયું હતું કે આગામી સપ્તાહ ખુબ ખતરનાક નીવડી શકે છે.તેથી કોરોના વાઇરસને નાથવા જરૂરી તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે.

(6:48 pm IST)
  • દેશમાં કોરોનાના વધતા કેસને કારણે લોકડાઉનને બે સપ્તાહ વધારવા તેલંગાણાના મુખ્યમંત્રી કે,સી,રાવે વડાપ્રધાન મોદીને અપીલ કરી : કેસીરાવે કોરોનાને હરાવવા લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું પણ ઉમેર્યું છે :તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિને પછી સુધારી શકાશે પરંતુ હાલમાં લોકોનું જીવન બચાવવું ખુબ મહત્વનું છે access_time 9:23 pm IST

  • ભારતમાં કોરોના પીડિતીનો સંખ્યા ૪૦૦૦ને પાર : ૧૩૨ના મોત : મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર : એક દિવસમાં ૩૩ કેસ નોંધાયા access_time 4:04 pm IST

  • દેશમાં 30 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 288 જિલ્લાઓમાં કોરોના વાયરસ પ્રસરી ગયો છે :14 એપ્રિલ પછી આ જિલ્લાઓમાં લોક ડાઉન જેવું સર્વેલન્સ અને ચોવીસે કલાકનું મોનિટરિંગ ચાલુ રહેશે તેમ જાણવા મળે છે access_time 9:43 pm IST