Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અબુધાબીમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના 3 ડ્રાઈવરોના નસીબ આડેનું પાંદડું ખસ્યું : અધધ..5 મિલિયન ડોલરનો જેકપોટ લાગ્યો : રાતોરાત અબજોપતિ થઇ ગયા

અબુધાબી : છેલ્લા 15 વર્ષથી અબુધાબીમાં સ્થાયી થયેલા ભારતના કેરાલાના વતની 3 ડ્રાઈવરોના નસીબ આડેનું પાંદડું રાતોરાત ખાંસી ગયું છે.તેઓને 5 મિલિયન ડોલરનો જેકપોટ લાગ્યો છે.જે સમાન ભાગે મળશે.પરિણામે તેઓ હવે અબજોપતિ બની ગયા છે.
આ 3 પૈકીના એકે જણાવ્યું હતું કે પોતે પરિવાર સાથે વતનમાં પરત ફરવાની તૈયારીમાં હતા ત્યાં આવડું મોટું ઇનામ લગતા હવે પોતાની પુત્રીને સારું શિક્ષણ આપવામાં તથા લક્ઝરી કાર ભાડે આપવામાં રકમનો ઉપયોગ કરશે.

(5:59 pm IST)