Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનનો અમલ કરજો : સરકારી સૂચનાઓનું પાલન કરજો : કોરોના વાઇરસથી સંક્રમિત બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનની પ્રજાને સલાહ

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન ખુદ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે.જોકે તેમની તબિયત સુધારા ઉપર છે.તેમછતાં તેઓ આઇસોલેશનમાં છે.

તેમણે પ્રજાને સંદેશ આપતા જણાવ્યું છે કે કોરોના વાઇરસ સામે રક્ષણ માટે લોકડાઉન શ્રેષ્ઠ ઉપાય છે.તેથી તેનો સ્વૈચ્છિકપણે અમલ કરજો તેમજ સરકાર દ્વારા અવારનવાર મળતી સલાહનું પાલન કરજો

(12:14 pm IST)