Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

" ક્લાસિક બ્યુટી વર્લ્ડ ઇન્ટરનેશનલ " : દિલ્હીમાં 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે યોજાઈ ગયેલી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા : વિજેતાનો તાજ યુ.કે.ની 58 વર્ષીય મહિલા શેલી રેઇસના શિરે

40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે દિલ્હીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં યુ.કે.ની મહિલા 58 વર્ષીય શેલી રેઈસ વિજેતા થઇ છે. તેને " ક્લાસિક બ્યુટી વર્લ્ડ ઇન્ટરનેશનલ " ખિતાબથી નવાજવામાં આવી છે.આ સ્પર્ધામાં વિશ્વમાંથી 10 મહિલાઓ વચ્ચે મુકાબલો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)