Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભારતીય મૂળના નાગરિકને સિંગાપોરમાં 13 વર્ષની જેલસજા : બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ખાતામાંથી 1 કરોડ ડોલર ઉપરાંત રકમની ઉઠાંતરી કરી

સિંગાપોર :  ભારતીય મૂળના નાગરિક જગદીશ પરસોતમને સિંગાપોર કોર્ટએ 13 વર્ષની જેલસજા ફરમાવી છે.તેના ઉપર 2010 થી 2013 ની સાલમાં  બાર્કલેજ બેંકમાં નોકરી દરમિયાન  ગ્રાહકોના ખાતામાંથી 1 કરોડ ડોલર  ઉપરાંતની રકમની ઉઠાંતરી કરવાનો આરોપ હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)