Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અમેરિકાના મારિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌપ્રથમવાર પાઘડીધારી શીખ પોલીસ ઓફિસરની નિમણુંક : જ્યોર્જિયામાં સ્થાયી થયેલો પ્રબજોત સિંઘ નામક શીખ યુવાન ટૂંક સમયમાં હોદ્દો સંભાળશે

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના  મારિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌપ્રથમવાર પાઘડીધારી શીખ પોલીસ ઓફિસરની નિમણુંક થઇ છે.પ્રબજોત સિંઘ નામક શીખ પાઘડીધારી યુવાન ટૂંક સમયમાં પોલીસ ઓફિસર તરીકે હોદ્દો સંભાળશે

શીખ સમૂહને તેમની ધાર્મિક લાગણી જાળવી રાખીને  દેશની સેવા કરવાનો મોકો આપવા બદલ શીખ ઓફિસર્સ એશોશિએશનએ સત્તાવાળાઓનો આભાર માન્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:51 am IST)