Gujarati News

Gujarati News

News of Sunday, 1st July 2018

જુલાઇ ૨૦૧૮ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી સાત અઠવાડીયા આગળ વધેલ છે અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં રજી,૩જી અને બીજા અન્ય કામદારોની કેટેગરીએ અનુક્રમે આગીયાર અને ચોવીસ અઠવાડીયા આગળ વધેલ છે જયારે પહેલી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ છે આ વિભાગની અન્ય ચાર કેટેગીરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો અરજદાર અમેરીકા આવવા ઇચ્છતો હોયતો તેને વીઝા મળવાની શકયતાઓ રહેલ છે પરંતુ તેણે ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોનું ચોક્કસ પણે પાલન કરવાનું રહે છે

(9:57 pm IST)