Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

‘‘ક્રિશ્ના એક પ્રેમ ગાથા'': યુ.એસ.માં માનવ સેવા મંદિર ઇલિનોઇસના ૨૫મા વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં રજુ કરાયેલો સંગીત પ્રોગ્રામઃ શ્રી કૃષ્‍ણ પૂજા દ્વારા માનવ સેવાનો સંદેશ આપવાનો હેતુ

ઇલિનોઇસઃ યુ.એસ.માં બેન્‍સનવિલ્લે ઇલિનોઇસ સ્‍થિત કાર્યરત માનવ સેવા મંદિરનો ૨૫મો વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ ૨૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયો. જેમાં ૮૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા હતા.

આ તકે ‘‘ક્રિશ્ના એક પ્રેમ ગાથા'' સંગીત પ્રોગ્રામનું આયોજન કરાયુ હતું. જેના થકી શ્રી કૃષ્‍ણ પૂજા તથા માનવ સેવાનો સંદેશ રજુ કરાયો હતો.

તેવું વ્‍સ્‍ખ્‍તર્શી ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:41 pm IST)