Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી શ્રી દિપક ઘોડકેની ચિર વિદાય : ફ્રૅમોન્ટ કેલિફોર્નિયા મુકામે યોજાયેલી મેરેથોન દોડ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી તથા બ્રિસ્ટલકોનના વાઇસ પ્રેસિડન્ટ 47 વર્ષીય શ્રી દિપક ધોળકેનું 25 જાન્યુઆરીના રોજ ફ્રૅમોન્ટ કેલિફોર્નિયા મુકામે  મેરેથોન દોડમાં ભાગ લેતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.તેઓ તેમના પત્ની ગ્રિષ્મી તથા પુત્રી અનુરાને વિલાપ કરતાં છોડી ગયા છે.

 

(12:56 pm IST)