Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

''રાતોરાત કરોડપતિ'': અબુ ધાબી સ્થિત ભારતીય મૂળના પ્રશાંત પંડરથિલને ૧ કરોડ દિરહામ એટલે કે ૧૯ કરોડ ૪૫ લાખ રૂપિયાનો જેકપોટ

અબુધાબીઃ અબુ ધાબીમાં 'બિગ ટિકિટ'તરીકે ઓળખાતી માસિક લોટરી ઓનલાઇન ખરીદી ભારતીય મૂળનો પ્રશાંત પંડરથિલ રાતોરાત કરોડપતિ બની ગયો છે.

તેણે૧ કરોડ દિરહામ એટલે કે અંદાજીત ૧૯ કરોડ ૪૫ લાખ રૂપિયાની રકમ જીતી લીધી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:56 am IST)