Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

‘‘બેસ્‍ટ ગવર્નર ઓફ એશિયા પેસિફીક ૨૦૧૮'' સિંગાપોરની સેન્‍ટ્રલ બેંકના મેનેજીંગ ડીરેકટર ભારતીય મૂળના શ્રી રવિ મેનનને બિરૂદ : યુ.કે.થી પ્રસિધ્‍ધ થતા અગ્રણી મેગેઝીન ‘‘ધ બેંકર '' ના સર્વેના આધારે કરાયેલી ઘોષણા

સિંગાપોર : સિંગાપોરની સેન્‍ટ્રલ બેંકના મેનેજીંગ ડીરેકટર, ભારતીય મૂળના શ્રી રવિ મેનનને ૨૦૧૮ ની સાલ માટેના ‘‘બેસ્‍ટ ગવર્નર ઓફ એશિયા પેસિફીક'' ઘોષિત કરાયા છે.

યુ.કે.ના અગ્રણી મેગેઝીન ‘‘ધ બેંકર'' એ સિંગાપોરની ‘‘મોનેટરી ઓથોરીટી'' ના મેનેજીંગ ડીરેકટર શ્રી રવિને દેશના અર્થતંત્રમાં શ્રેષ્‍ઠ પ્રદાન બદલ ઉપરોકત એવોર્ડથી નવાજયા છે. જે તેમણે બેંકર્સ તથા ઇકોનોમિસ્‍ટસ સાથેના સર્વે બાદ ઉપરોકત બિરૂદ આપ્‍યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:47 pm IST)