Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

યુ.એસ.માં કાર્યરત ‘‘એશિયન ઇન્‍ડિયન ચેમ્‍બર ઓફ કોમર્સ (AICC)''ની મંથલી નેટવર્કીગ મીટીંગ સંપન્‍નઃ ૧૫ નવેં.ના રોજ રોયલ આલ્‍બર્ટસ પેલેસ, ન્‍યુજર્સી મુકામે મળેલી મીટીંગની હાઇલાઇટસ TVAsia કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોવા મળી શકશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત ‘‘એશિયન ઇન્‍ડિયન ચેમ્‍બર ઓફ કોમર્સ (AICC)''ની મન્‍થલી નેટવર્કીગ મીટીંગ તાજેતરમાં ૧૫ નવેં.૨૦૧૭ના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, ન્‍યુજર્સી મુકામે મળી હતી. જેની હાઇલાઇટસ TVAsia ન્‍યુઝ ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપ ઉપર જોઇ શકાશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:07 pm IST)