Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

" જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત : કેનેડામાં ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઉપક્રમે 5 ઓક્ટો 2019 ના રોજ નવરાત્રી ઉત્સવ ઉજવાશે : બ્રેમ્પટોન મુકામે થનારી ઉજવણીમાં નિલેશ પરમાર તથા ફોરમ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

બ્રેમ્પટોનકેનેડામાં પણ ગુજરાતની સંસ્કૃતિનું જતન કરતી સંસ્થા  ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઉપક્રમે  5 ઓક્ટો 2019 ના રોજ બ્રેમ્પટોન મુકામે સોસર સેન્ટર ખાતે નવરાત્રી ઉત્સવ ઉજવાશે જેમાં નિલેશ પરમાર તથા ફોરમ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

શરદ પૂનમ ઉત્સવ 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે જેમાં રવિન નાયક તથા ટિમ રાસ  ગરબાની રમઝટ બોલાવશે

ટિકિટ સ્પોન્સરશિપ સહિતની વિશેષ માહિતી શ્રી અખિલ શાહ (647) 203-4411દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(9:07 pm IST)
  • ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન કરનારને પ૦,૦૦૦ નો દંડ થશેઃ કેન્દ્ર સરકારે બહાર પાડયો આદેશઃ સહાયક નદીમાં પણ મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન, વિશ્વકર્મા પૂજા, દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરસ્વતી પૂજા વગેરે તહેવારોમાં પણ નહિ access_time 11:27 am IST

  • ગાંધીનગરમાં રીક્ષાચાલક સંગઠન અને વાહન વ્યવહાર વિભાગ વચ્ચે બેઠક શરૂ : દંડ ઓછો કરવાની માંગ રીક્ષાચાલકોએ ઉઠાવી access_time 5:42 pm IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST