Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

''ગુજરાતી સમાજ ઓફ કતાર'': ૨૬ સપ્ટેં.થી શરૂ થયેલો નવરાત્રિ ઉત્સવ ૪ ઓકટો.૨૦૧૯ સુધી ચાલશેઃ રાસ ગરબાની રમઝટ બોલશે

કતારઃ ગુજરાતી સમાજ ઓફ કતારના ઉપક્રમે ૨૬ સપ્ટેં.થી શરૂ થયેલ નવરાત્રિ મહોત્સવ ૪ ઓકટો.૨૦૧૯ સુધી ચાલશે. જે અંતર્ગત વિશ્વના સૌથી લાંબા કલ્ચર ડાન્સ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી સમાજ ઓફ કતાર દ્વારા નવરાત્રિ,દિવાળી, હોળી, ઉત્તરાયણ સહિત તમામ ગુજરાતી તહેવારોની ઉજવણી થાય છે. તેમજ કોમ્યુનીટી માટે કામગીરી હાથ ધરવામાં આવે છે.

(9:15 pm IST)
  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર : ચોથી યાદીમાં 19 ઉમેદવારોના નામ સામેલ : આ પહેલા 122 ઉમેદવારો જાહેર કર્યા બાદ પાર્ટીએ ચોથી યાદી બહાર પાડી : પહેલી યાદીમાં 51, બીજી યાદીમાં 52 અને ત્રીજી યાદીમાં 20 નામ હતા જયારે ચોથી યાદીમાં વધુ 19 ઉમેદવારો જાહેર કર્યા access_time 1:15 am IST