Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમેરિકાના સર્ઘન કેલિફોર્નીયાના નાગરીકોએ ભારતના CAA અને NRC ના નવા કાયદાને સમર્થન ઘોષિત કર્યું : ભારતના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના ઐતિહાસિક પગલાંને આવકારતી રેલીમાં વિશાળ સંખ્યામાં સ્થાનિક ભારતીયો જોડાયા

લોસ એંજલ્સ :  અમેરીકા-લોસ એન્જલસના ભારતીય બહુમતી ધરવતાં  વરીસ્ઠ નાગરીકો,વિર્ધાથીઓ અત્રેના પાયોનિયર બુલેવર્ડ ખાતે CAA અને NRC  ને સપુર્ણ સમર્થન જાહેર કરવાના હેતુ સાથે એક રેલી કાઢી હતી..CAA અને NRC ના પ્લેબોર્ડ સાથે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય નાગરીકોએ એકત્ર થઈ આ કાયદામાં સપુર્ણ સમર્થન આપેલ . જુદા જુદા ભારતીય એસોસીએશનો એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.તેવું  માહિતી અને તસ્વિર સૌજન્ય સાથે શ્રી  કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયાની યાદી જણાવે છે.

(12:27 pm IST)