Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

" લવ જેહાદ " : પાકિસ્તાનમાં કરતારપુર સાહેબના દર્શન માટે ગયેલી હરિયાણાની યુવતી ગૂમ : 4 પાકિસ્તાની યુવકોની ધરપકડ બાદ 3 દિવસે પાછી ફરી

કરતારપુર : ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ નિમિતે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહેબનાદર્શન માટે હરિયાણાથી રવાના થયેલા યાત્રિકો સાથે ગયેલી યુવતી ગૂમ થયા બાદ 3 દિવસે પછી ફરી હતી.

જાણવા મળ્યા મુજબ આ યુવતી કોઈ યુવકને મળવા ગઈ હતી.જ્યાં પાકિસ્તાની યુવકોએ તેને લવ જેહાદમાં ફસાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા લલચાવી હતી.આથી આ બાબતે યાત્રિકોને ચેતવણી આપતા અકાલી નેતા મંજ઼િન્દર સિંહએ જણાવ્યું હતું કે પોતાની સાથે આવેલી દીકરીઓ લવ જેહાદમાં ફસાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)
  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • મમતા બેનરજી વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડેબ્યુથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે:તેમણે કહેલ કે વિપક્ષ આ પ્રશ્ન રાજકીય સ્વરુપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેંગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યું છે. access_time 12:51 am IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST