Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના બહાને ઘુસેલા 90 વિદેશી સ્ટુડટન્સની ધરપકડ : મોટા ભાગના ભારતના

વોશિંગટન : યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના બહાને ઘુસેલા 90 વિદેશી સ્ટુડટન્સની ધરપકડ કરી છે.જેમાં મોટા ભાગના ભારતના હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ડેટ્રોઇટ વિસ્તારમાંથી  આ અગાઉ ફેક યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવી અમેરિકામાં ઘુસવા બદલ 250 વિદેશી સ્ટુડન્ટ્સની ધરપકડ કરી હતી બાદમાં ચાલુ મહિનામાં વધુ 90 સ્ટુડન્ટ્સની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે.

(12:50 pm IST)
  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST