Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમેરીકા-લોસ એન્જલસ ના એનાહીમ ખાતે આવેલ '' ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) માં ઉજવાયો નવરાત્રી મહોત્સવ

 લોસ એંજલસકેલિફોર્નિયાના એનાહીમ ના ગાયત્રી મંદિરના ગર્ભગ્રુહ માં માતાજીના સાનિધ્યમાં નવરાત્રીના  નાના-મોટા સૌ ગરબા રમવા ઉમટ્યા હતા....લગભગ સાંજના વાગે એક તાલી, બે તાલી અને ત્રણ તાલીના ગરબા પછી ૧૦;૩૦ વાગે આરતી કરવામાં આવી હતી..ત્યારબાદ પ્રસાદ આરોગી હાજર સૌ દાંડિયા-રાસ રમવા જોડાયા હતા  ( તસ્વિર અને અહેવાલ :-કાન્તિભાઈ મિસ્ત્રી ,કેલિફોર્નોયા )

(12:00 am IST)