Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

યુ.એસ.માં ચારધામ હિન્દૂ ટેમ્પલ,વુડલેન્ડ ટેક્સાસ મુકામે આજ 3 નવે.શનિવારે દિવાળી ઉત્સવ : શોભાયાત્રા,સાંસ્કૃતિક કાર્યક્રમો,ફટાકડાની આતશબાજી સહિતના આયોજનો

ટેક્સાસ :યુ.એસ. માં  ચારધામ હિન્દૂ ટેમ્પલ,8044,કોલેજ પાર્ક Dr,વુડલેન્ડ ટેક્સાસ મુકામે આજ 3 નવે.શનિવારના રોજ બપોરે 4 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા દરમિયાન દિવાળી ઉત્સવ ઉજવાશે જે અંતર્ગત શોભાયાત્રા,સાંસ્કૃતિક કાર્યક્રમો,દાંડિયા,બાળકો માટે પ્રવૃતિઓ,મહેંદી,ફેસ પેન્ટિંગ,સ્ટ્રીટ ફૂડ,તથા ફટાકડાની આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.બુથ બુકીંગ તથા વિશેષ માહિતી માટે કોન્ટેક ન.832-299-5172 દ્વારા અથવા ઈમેલ skaifoundation.org દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)