Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

શ્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતીયોને ઉદબોધન કરશે : 22 સપ્ટે ના રોજ હ્યુસ્ટન મુકામે સ્વાગત સમારંભ યોજાશે : તમામ માટે વિના મુલ્યે પ્રવેશ : 12 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી

હ્યુસ્ટન ટેક્સાસ :  ભારતના લોકલાડીલા  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અમેરિકામાં  હ્યુસ્ટન ટેક્સાસ   ખાતે તારીખ 22 સપ્ટે રવિવારના રોજ પધારી  રહયા છે દરેક  સામાજિક અને  ધાર્મિક સંસ્થાઓને  આમંત્રણ મોકલવામાં આવેલ છે  દરકેને  ફ્રી પાસ આપવામાં  આવશે દરેક જાણે પોતાનું રેજિસ્ટેશન કરાવી લેવું  જરૂરી છે જે માટે 12 ઓગસ્ટ  છેલ્લી તારીખ છે આ અંગેની વધુ માહિતી  WWW.howdaymodi .org વેબસાઈટ ઉપરથી મલશે તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(11:18 am IST)