Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક શ્રી રાજીવ જોશીને ' ઇન્વેન્ટર ઓફ ધ ઇઅર ' એવોર્ડ

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક શ્રી રાજીવ જોશીને ન્યુયોર્ક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એશોશિએશનનો ' ઇન્વેન્ટર ઓફ ધ ઇઅર ' એવોર્ડ એનાયત કરાયો છે.જે ઈલિક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વધારાના સંશોધન માટે આપવામાં આવ્યો છે.
શ્રી જોશી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દિલ્હીના પૂર્વ સ્ટ્રડૅન્ટ છે.તથા IEEE મેમ્બર છે.

(8:15 pm IST)
  • કોંકણના તટ સાથે નિસર્ગ ટકરાયું: ૧૦૦ કી.મી. ઝડપે પવન ફુંકાયા access_time 3:52 pm IST

  • સવારથી સાપુતારામાં ધીમીધારે વરસાદ ચાલુ access_time 4:00 pm IST

  • વરસાદના કારણે ભુજ ખાવડા રસ્તો બંધ: ભીરંડીયારા વેકરીયા પાસે રસ્તાનું કામ ચાલુ હતું : રસ્તા ઉપર માટી પાથરેલી હોવાથી વરસાદ પછી તેમાં વાહનો ફસાયા: રસ્તો બંધ થવામાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી: રસ્તો બંધ થવાથી અનેક લોકો ફસાયા access_time 8:11 pm IST