Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સાઉદી અરેબિયાની મસ્જિદોમાં નમાઝ પઢવાનું શરૂ : બે મહિના પછી લોકોએ મસ્જિદમાં પગ મુક્યા

યુ.એ.ઈ. : કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે સાઉદી અરેબિયામાં મસ્જિદમાં જઈને નમાઝ પઢવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો તે હવે હટાવી લેવાયો છે.જે મુજબ હવે લોકો મસ્જિદમાં જઈને નમાઝ પઢી શકશે . સરકારના આ આદેશના પગલે બે મહિના પછી લોકોએ મસ્જિદમાં પગ મુક્યો હતો.
અલબત્ત આ માટે સોશિઅલ ડિસ્ટન્સ સહિતના સરકારી આદેશોનું પાલન કરવાનું રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(1:02 pm IST)