Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

H-1B વિઝાના રજિસ્ટ્રેશનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ : અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની ભૂલનો ભોગ અરજદારો બને તેવી ભીતિ

વોશિંગટન : નવા H-1B વિઝા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે.યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે.જે મુજબ અમુક નામો ફરીથી રજીસ્ટ્રેશન થઇ ગયા છે.પરિણામે ડબલ વખત રજીસ્ટર થઇ ગયેલા નામો સદંતર રદ કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
હકીકતમાં ડબલ નોંધણી થવી એ ઇમિગ્રેશન વિભાગની ભૂલ છે.અરજદારની નહીં.તેમછતાં તેમના નામો રદ ગણવાથી તેઓને અન્યાય થઇ શકવાની ભીતિ સેવાઈ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:39 pm IST)
  • દેશમાં ૨૪ કલાકમાં ૩૩૬ નવા કેસ અને ૧૨ મૃત્યુ નોંધાયાઃ આરોગ્ય મંત્રાલય access_time 4:39 pm IST

  • ગુજરાતમાં ૭ નવા પોઝીટીવ કેસ મળી આવ્યા : તમામ અમદાવાદમાં : કુલ કોરોના કેસ : ૯૫ : કુલ મૃત્યુઆંક : ૮ access_time 11:16 am IST

  • લોકડાઉન વચ્ચે તસ્કરોને મોકળું મેદાન :બંધ દુકાનો - કેબીનો બનાવય છે નિશાન :કેમ્પ વિસ્તારમાં રાશનની દૂકાનમાંથી ચોરી : રોકડ રકમ અને માલ સામાન તફડાવાયો access_time 9:55 pm IST