Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

‘‘ઇન્‍ટર-SSA કિર્તન નાઇટ'': UCLA શીખ સ્‍ટુડન્‍ટસ એશોશિએશનના ઉપક્રમે આગામી ૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ કરાયેલું આયોજનઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

લોસ એન્‍જલસઃ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્‍જલસ શીખ સ્‍ટુડન્‍ટ એશોશિએશનના ઉપક્રમે આગામી ૩ ફેબ્રુ.૨૦૧૮ શનિવારના રોજ ઇન્‍ટર-SSA કિર્તન નાઇટનું આયોજન કરાયું છે.

ખાલસા કેર ફાઉન્‍ડેશન, ૯૯૮૯, લોરેલ કેન્‍યોન Blvd પેકોઇમા, લોસ એન્‍જલસ, કેલિફોર્નિયા મુકામે વિનામુલ્‍ય યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે ૬:૩૦ થી રાત્રિના ૯-૩૦ સુધીનો રાખવામાં આવ્‍યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:51 pm IST)