Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017

સત્‍યનારાયણ કથા, મહામંગલ આરતી, તથા પ્રીતિભોજનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીયાના ઉપક્રમે ૨ ડિસેં. શનિવારના રોજ કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીયા, ૧૧૭૦, કેર્ન એવન્‍યુ, સન્‍નીવલ્લે, કેલિફોર્નિયા મુકામે ૨ ડિસેં. શનિવારના રોજ સાંજે ૭ કલાકે સત્‍ય નારાયણ કથાનું આયોજન કરાયું છે બાદમાં રાત્રે ૮-૩૦ કલાકે મહામંગલ આરતી તથા પ્રીતિ ભોજન યોજાશે. વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં.(૪૦૮)૭૩૮-૮૨૭૩ દ્વારા સંપર્ક સાધવો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:41 pm IST)