Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓસ્ટ્રેલિયામાં આવતીકાલ 3 નવે.2018 શનિવારના રોજ દિવાળી તહેવાર ઉજવાશે : ગુજરાતી કોમ્યુનિટી ઓફ કવિન્સલેન્ડના ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત રંગોળી સ્પર્ધા,મહેંદી,ફેસ પેન્ટિંગ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો

કવિન્સલેન્ડ : ઓસ્ટ્રેલિયામાં આવતીકાલ 3 નવે.2018 શનિવારના રોજ દિવાળી તહેવાર ઉજવાશે,204 શેરબ્રુક રોડ,મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 3-30 થી રાત્રીના 9-30 વાગ્યા સુધીનો રહેશે.ઉજવણી અંતર્ગત સોલો ગ્રુપના ગીતોનો પ્રોગ્રામ,રંગોળી સ્પર્ધા,મહેંદી,ફેસ પેન્ટિંગ,સહીત સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:07 pm IST)