Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુ.એસ.માં DFW હિન્દુ ટેમ્પલ સોસાયટી ટેકસાસના ઉપક્રમે આવતીકાલે ૨૯ સપ્ટેંથી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ મહોત્સવઃ ૬ ઓકટો.૨૦૧૯ના રોજ યોજાનારા નવચંડી મહાયજ્ઞમાં બીડુ કનિદૈ લાકિઅ હોમવાનો સમય સાંજે ૬ કલાકે

 ટેકસાસઃ યુ.એસ.માં DFW હિન્દુ ટેમ્પલ સોસાયટીના ઉપક્રમે એકતા મંદિર ૧૬૦૫, બ્રિટન રોડ, ઇરવિંગ, ટેકસાસ મુકામે ૨૯ કનિદૈ લાકિઅ સપ્ટેં.થી ૮ અકિલા ઓકટો.૨૦૧૯ દરમિયાન રાસ ગરબા યોજાશે. જેનો સમય રાત્રિના ૮-૩૦ વાગ્યાથી શરૂ થશે. જેમાં ભારતથી તેડાવેલ મ્યુઝીક ગૃપ રાસ ગરબાની કનિદૈ લાકિઅ રમઝટ બોલાવશે. લાઇવ પર્ફોર્મન્સ સાથે સ્વાદિષ્ટ ફુડ માટે બુથની વ્યવસ્થા કરવામાં અકીલા આવી છે. નવચંડી મહાયજ્ઞ ૬ ઓકટો. ૨૦૧૯ના રોજ યોજાશે. કનિદૈ લાકિઅ જેનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીનો રહેશે. બીડુ હોમવાનો સમય સાંજે ૬ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. બાદમાં ૬-૩૦ કલાકે મહાપ્રસાદની કનિદૈ લાકિઅ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

(8:26 pm IST)