Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં મેસોનિક હોલ આર્ટેસિઆ મુકામે ૫ ઓકટો.ના રોજ 'જુમ્મા નમાઝ' અદા કરાશે

કેલિફોર્નિયાઃ અમેરિકાના મેસોનિક સેન્ટર, ૧૧૫૩૧, ૧૮૭મી સ્ટ્રીટ, આર્ટેસિઆ કેલિફોર્નિયા મુકામે ૫ ઓકટો. શુક્રવારના રોજ જુમ્માની નમાઝ અદા કરાશે. જેનો સમય બપોરે ૧.૩૦ કલાકનો રહેશે. જે દર શુક્રવારે બપોરે ૧.૩૦ કલાકે અદા કરાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)