Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

પાકિસ્તાનના લાહોરમાં શહીદ ભગતસિંહની ૧૧૧મી જન્મ જયંતિ ઉજવાઇ

લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં ક્રાંતિકારી વીર ભગતસિંહની ૧૧૧મી જન્મજયંતિ ગઇકાલ શુક્રવારના રોજ ઉજવાઇ હતી. ભગતસિંહ મેમોરીઅલ ફાઉન્ડેશનના ઉપક્રમે હાઇકોર્ટના ડેમોક્રેટીક હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાની શહિદ ભગતસિંહને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ તકે અનેક અગ્રણી આગેવાનોએ હાજરી આપી હતી.

(9:26 pm IST)