Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમેરિકાના ફુલટોનમાં કોરોના વાઇરસ સામે કડક પગલાં : ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળનારને જેલસજા અથવા 1હજાર ડોલરનો દંડ

ફુલ્ટોન : અમેરિકાના ફુલટોનમાં કોરોના વાઇરસના જ્યોર્જિયા સ્ટેટના સૌથી વધુ કેસ નોંધાયા છે.જેની સંખ્યા 600 થઇ જવા પામી છે.આથી આ કાઉન્ટીમાં કોરોના વાઇરસ સામે જાગૃતિના ભાગ રૂપે કડક નિયમ અમલી બનાવાયો છે.જે  મુજબ ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળનારને જેલસજા અથવા 1 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)