Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

અમેરિકાના હયુસ્ટનમાં આવેલા નિથ્યાનંદેશ્વર હિન્દુ ટેમ્પલમાં ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારે દિવાળી ઉત્સવઃ શ્રી સત્યનારાયણ પૂજા તથા ફન,ફિસ્ટ, અને એન્ટરટેઇનમેન્ટનું આયોજન

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં આવેલા નિથ્યાનંદેશ્વર હિન્દુ ટેમ્પલમાં આવતીકાલ ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારના રોજ દિવાળી તહેવાર ઉજવાશે.

૧૪૧૪૦, વેસ્ટથેઇમર રોડ, મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૧ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. જે અંતર્ગત શ્રી સત્યનારાયણ પૂજા કરાશે તેમજ  ફન,ફિસ્ટ, અને એન્ટરેટઇનમેન્ટના આયોજન સાથે ઉમંગપૂર્વક ઉત્સવ ઉજવાશે તેવું જાણવા મળે છે.

(8:04 pm IST)