Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભારતના મધ્ય પ્રદેશ અને અમેરિકાના ફલોરિડા વચ્ચે MOU : એનર્જી સંશોધનો, જોઇન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, સ્માર્ટ સીટી ટેકનોલોજી સહિતના ક્ષેત્રોએ આદાન પ્રદાન કરાશે

ફલોરિડાઃ ભારતના મધ્ય પ્રદેશ અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફલોરિડા વચ્ચે પાર્ટનરશીપ કરાશે કરાયા છે. જે અંતર્ગત એનર્જી ક્ષેત્રે સંશોધનો જોઇન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, સ્માર્ટ સીટી ટેકનોલોજી, સહિતના ક્ષેત્રે ફલોરિડા તથા મધ્યપ્રદેશના શહેરો વચ્ચે આદાત પ્રદાન કરાશે. આ માટેના MOU ઉપર બંને દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા.

સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, વઢવાણી ચેર, તથા યુ.એસ. ઇન્ડિયા પોલીસી સ્ટડીઝના સહયોગ સાથે ૨૩ ઓકટો ૨૦૧૮ના રોજ ઉપરોકત કરાશે માટે MOU કરાયા હતા. તેવું જાણવા મળે છે.

(9:08 pm IST)