Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યુ.એસ.માં ISKCON ટેમ્પલ બાલ્ટીમોર, મેરીલેન્ડના ઉપક્રમે ૩ સપ્ટેંના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશેઃ કિર્તન, આરતી, અભિષેક, ડાન્સ,ડ્રામા, ગરબા, દહી હાંડી, તથા સ્વીટ પ્રસાદ વિતરણ સાથે રંગેચંગે ઉજવણી કરાશે

બાલ્ટીમોરઃ યુ.એસ.માં ISKCON ટેમ્પલ બાલ્ટીમોર મેરીલેન્ડ મુકામે ૩ સપ્ટેં.૨૦૧૮ સોમવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે.

આ દિવસે કિર્તન, આરતી, અભિષેક, ડાન્સ, ડ્રામા, બાળકો માટેના પ્રોગ્રામ, ગરબા, દહી હાંડી, સહિતના કાર્યક્રમો તથા વિનામૂલ્યે સ્વીટ પ્રસાદ વિતરણ કરાશે ઉજવણી ર સ્પ્ટેં.ના રોજ સાંજે ૫ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધી તથા ૩ સપ્ટેં.ના રોજ સાંજે ૫ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)