Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો

બેજિંગઃ : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ અને તે અંગેની મંત્રણાઓના દોર વચ્ચે નવી બાબત પ્રકાશમાં આવી છે.જે મુજબ ચીનમાં ભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ખુલતી નથી.જયારે ભારતમાં ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ખુલે છે.

ચીનમાં વસતા લોકો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કના માધ્યમથી જ ભારતના મીડિયાની વેબસાઈટ ખોલી શકે છે.

(1:12 pm IST)
  • પાકિસ્તાનના ૬ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ઈંગ્લેન્ડ-ટૂરમાં જોડાઈ શકશે : પાકિસ્તાનના ૬ ખેલાડીઓ ફખર ઝમાર, મોહમ્મદ હસનેન, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાઝ ત્રણ દિવસમાં બેવાર કોરોના રીપોર્ટ નેગેટિવ જોવા મળતાં તેમની ઈંગ્લેન્ડ- ટૂરમાં જોડાવાની સંભાવના વધી ગઈ છે access_time 2:48 pm IST

  • બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલીની ''કોરોનીલ'' કીટને આયુષ મંત્રાલયે ''પ્રતિરક્ષા બુસ્ટર'' ઇમ્યુનીટી બુસ્ટર તરીકે વેંચવા મંજુરી આપીઃ કોરોના વાયરસના ઉપાય તરીકે વેંચી શકશે નહિઃ access_time 11:18 am IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST