Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મુસ્લિમોની સંખ્યા ઘટાડવાની પેરવીમાં ચીન : બે કરતા વધુ બાળકો ધરાવતા મુસ્લિમો ઉપર તવાઈ : મુસ્લિમ મહિલાઓ ગર્ભપાત કરાવવા મજબુર

શિનજિયાંગ : ચીનના શિનજિયાંગમાં વસતા મુસ્લિમોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ ચીન સરકાર કડક બની છે.તથા બે થી વધુ બાળકો હોય તેવા મુસ્લિમ દંપતીને નિરોધગૃહમાં મોકલી દેવાનું ચાલુ કરી દેવાયું છે.
      ચીન સરકારના આ કડક નિયંત્રણને લઈને મુસ્લિમ મહિલાઓ ફરજીયાત ગર્ભપાત કરાવવા મજબુર બની રહી હોવાનું જાણવા મળે છે.
      સામે પક્ષે સ્થાનિક ચાઈનીઝ નાગરિકોને જનસંખ્યા વધારવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા હોવાથી તેમની સંખ્યા વધી રહી હોવાનું જાણવા મળે છે.

(7:59 pm IST)