Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

યુ.એસ.નાT & C મેગેઝીને જાહેર કરી 2020 ની સાલના વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદી : દાતાઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય તરીકે સુશ્રી નીતા અંબાણીએ સ્થાન મેળવ્યું

વોશિંગટન : યુ.એસ.ના ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝીને 2020 ની સાલના  વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદી જાહેર કરી છે.જેમાં એકમાત્ર ભારતીયનું નામ છે.જે રિલાયન્સના ફાઉન્ડર ચેરપર્સન સુશ્રી નીતા અંબાણીનું છે.જેમણે કોવિદ -19 મહામારીના સંકટના સમયમાં મોટી રકમનું ડેન કરતા વિશ્વના સૌથી મોટા દાતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)
  • પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનો લવારો : કરાચી સ્ટોક એક્સચેન્જ ઉપર આતંકી હુમલામાં ભારતનો હાથ : આતંકીઓના અડ્ડા સમાન દેશમાં ભારત ઉપર દોષારોપણ કરી પ્રજાને ભરમાવવાની કોશિશ access_time 1:59 pm IST

  • ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને પગલે GAS કેડરના અધિકારીની બદલી access_time 9:13 pm IST

  • લડાખ બોર્ડર ઉપર ભારતીય સેના સજ્જ : દેશના રક્ષામંત્રી રાજનારાયણ સિંહ તથા આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે શુક્રવારે સ્થળ ઉપર જશે : પરિસ્થિતિની સમીક્ષા કરશે : જવાનોનો જુસ્સો વધારશે access_time 6:56 pm IST