Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ચીનને એક વધુ ફટકો : ભારત પછી હવે કેન્યાએ પણ ચીન સાથેનો અબજો ડોલરનો રેલ પ્રોજેક્ટ રદ કર્યો

કેન્યા : વિશ્વભરમાં ચીન વિરુદ્ધ ફેલાઈ રહેલા પ્રકોપનો વધુ એક બનાવ તાજેતરમાં જોવા મળ્યો છે.જે મુજબ કેન્યાની કોર્ટે ભ્રષ્ટાચારના આરોપસર ચીન સાથેનો અબજો ડોલરનો રેલ પ્રોજેક્ટ રદ કરવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્યાએ આ પ્રોજેક્ટ માટે એક્ઝિમ બેન્ક ઓફ ચાઈના પાસેથી 3.2 બિલિયન ડોલરની લોન લીધી છે.પ્રોજેક્ટ માટે ચીન અને કેન્યા વચ્ચે કરાર થયા હતા.

 

(12:08 pm IST)