Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમેરિકામાં સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ જીતી

આ સ્પર્ધાના ત્રણેય વિજેતાઓ ભારતીય મૂળના છે.

અમેરિકાના મેરીલેન્ડ ખાતે યોજાયેલી "સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ જીતી ભારતનું ગૌરવ યથાવત રાખ્યુ છે

  કાર્તિક મૅકીની, ટેક્સાસ ખાતે રહે છે. અંગેની ખાસ વાત છે કે, સ્પર્ધાના ત્રણેય વિજેતાઓ ભારતીય મૂળના છે. સ્પર્ધામાં બીજા ક્રમે ફ્રિસ્કો, ટેક્સાસની ન્યાસા મોદી રહી હતી. જ્યારે ત્રીજા ક્રમે અભિજય કોડાલી વિજેતા થયો હતો.

(12:01 am IST)
  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST