Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આગામી બે સપ્તાહમાં અમેરિકામાં 1 થી 2 લાખ જેટલા લોકો કોરોના વાઇરસથી મોતને ભેટી શકે છે : વ્હાઇટ હાઉસમાંથી ડો.એન્થોની ફયુસીની ચેતવણી

વોશિંગટન : વ્હાઇટ હાઉસમાંથી ડો.એન્થોની ફયુસીએ નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી એકથી બે સપ્તાહમાં અમેરિકામાં ઓછામાં ઓછા એકથી બે લાખ લોકો મોતને ભેટી શકે છે.
આ માટે તેમણે લોકોને સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
આ તકે પ્રેસિડન્ટ ડોનાલ્ડ  ટ્રમ્પએ સોશિઅલ ડીસ્ટન્સની મુદત 30 એપ્રિલ સુધી લંબાવવાની ઘોષણા કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:39 pm IST)