-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
છેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો

કેલિફોર્નિયા : છેલ્લા સાત દિવસથી એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન અથર્વ ચિંચવાડકર 27 ફેબ્રુઆરીના રોજ મૃતક હાલતમાં મળી આવ્યો છે.
કાર લઈને 21 ફેબ્રુઆરીના રોજ સાંજે નીકળેલો આ યુવાન રાત્રે ઘેર પરત નહીં આવતા તેના માતા પિતાએ તપાસ શરૂ કરાવી હતી.તથા પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો .
આખરે પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી તેનો મૃતદેહ 27 ફેબ્રુઆરીના રોજ મળી આવ્યો હતો.
આ યુવાન કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો.અને કોવિદ -19 સંજોગોને કારણે ઘેરે બેઠા તેનો અભ્યાસ ચાલુ હતો.પરંતુ 21 ફેબ્રુઆરીના રોજ બહાર નીકળેલા આ યુવાનની સફર અંતિમ સફર બની ગઈ હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
-
નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST
-
અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા: બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:25 pm IST
-
મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST
-
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ access_time 4:36 pm IST
-
વડાપ્રધાને દાખલો બેસાડયોઃ વેકસીનનો લીધો પ્રથમ ડોઝ access_time 2:43 pm IST
-
આરટીઓમાં મોટરસાયકલની નવી સીરીઝ GJ 03 MAના ૧ થી ૯૯૯૯ નંબરોનું ઇ-ઓકશન access_time 11:42 am IST
-
એન્જીનીયરીંગ-પોસ્ટ ડોકટરલ તથા વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ હાજર access_time 4:58 pm IST
-
વ્યવસાય અને રાજનીતિમાં જનજનને જોડતા રામભાઇ મોકરીયા access_time 4:52 pm IST
-
મહુવામાં સાવરકુંડલા રોડ પરના ભંગારના ડેલામાં આગ ભભૂકી : બાજુમાં અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી access_time 12:05 pm IST
-
ભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ર૦ કિ.મી. વિસ્તારના રહેવાસીઓના વાહનોને રાહત access_time 11:57 am IST
-
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક મેળવતા બાબરાના શુભમ જસાણી access_time 4:45 pm IST
-
વડોદરાના નિઝામપુરામાં પત્નીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબુર કરનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ access_time 5:25 pm IST
-
અમેરિકામાં 7 વર્ષીય બાળકી પોતાની બીમારીની સારવાર માટે બેકરીની અંદર વેચે છે લીંબુ પાણી access_time 5:20 pm IST
-
પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી 3 બોટ જપ્ત કરી access_time 5:25 pm IST
-
ઇટાલીમાંથી ર હજાર વર્ષ પ્રાચીન ઉત્સવનો રથ મળ્યો access_time 4:29 pm IST
-
ભોપાલમાં શૂટિંગ ટ્રાયલ કોરોનાને કારણે થઇ રદ access_time 5:17 pm IST
-
યુવા રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક સુધી સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા access_time 5:15 pm IST
-
પ્રભાસ 'સલાર' 14 એપ્રિલ 2022 ના રોજ થશે રીલિઝ access_time 5:38 pm IST
-
આલિયા ભટ્ટે લોન્ચ કર્યું પોતાનું એક પ્રોડક્શન હાઉસ access_time 5:38 pm IST